જામળા , કલોલ ખાતે 33 ગભઁવતી સ્ત્રી અને 16 ધાત્રી માતાને ઘી અને મગ વિતરણ કરવામા આવ્યુ. ( 23/08/16 ) તેમજ આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ.