બાલવા , કલોલ ખાતે ગભઁવતી સ્ત્રી અને ધાત્રી માતાને ઘી અને મગ વિતરણ કરવામા આવ્યુ. સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા આરોગ્ય તપાસ તેમજ આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ.