1. Leave Report form ( દરેક અધિકારી અને કમઁચારી એ ભરવુ . ઓપરેટરે મદદરૂપ થવુ . તમામ પ્રકારની રજા online કરવી તેમજ CL સિવાય ની તમામ રજા ની લેખીત જાણ મંજુરી માટે THOffice મા અવશ્ય મોકલી આપવુ. )
2. NVBDCP Supervision Checklist Form ( દર મંગળવારે દરેક મે.ઓ શ્રી , આયુષ મે.ઓ અને MPHS એ અવશ્ય ભરવુ . ઓપરેટરે મદદરૂપ થવુ . ન ભરનાર સામે શિક્ષાત્મક પગલા અવશ્ય લેવામા આવશે જેની નોંધ લેવી. )
3. Malaria / Dengue cases Line list Form ( દરેક મે.ઓ શ્રી એ અવશ્ય ભરવુ .ઓપરેટરે મદદરૂપ થવુ . )
4. Child Disease Form ( દરેક RBSK મે.ઓ એ દૈનિક અવશ્ય ભરવુ . )
5. THOffice , Kalol - Movement Register form ( તાલુકા આરોગ્ય કચેરી ની મુલાકાત દરમિયાન દરેક અધિકારી અને કમઁચારી એ અવશ્ય ભરવુ . પ્રદિપ , જિગ્નેશ અથવા રોહિત નો સંપર્ક કરવો . )
6. MCH History form ( દરેક મે.ઓ શ્રી અને પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટ એ ભરવુ . ઓપરેટરે મદદરૂપ થવુ . )
7. THOffice Movement Register (Responses)
8. Leave Report (Responses) ( રજા મંજુર કરવામા આવી છે કે નહી તે અહી થી જાણી શકાય. )
10. NVBDCP Supervision Checklist ( Response )
11. Child Disease ( Response ) ( RBSK MO એ અપડેટ માટે અલગ link - final child disease નો ઉપયોગ કરવો.)
12. MCH History ( Response )
13. MCH History Final Update ( Red Coloured is High Risk ANC/Child )
(દરેક મે.ઓ શ્રી એ High Risk Mother & LBW Child ની મુલાકાત અવશ્ય લેવી . આપના અથવા FHW દ્વારા થયેલી વિઝિટ ની અપડેટ માટે આ link મા દરેક Sheet ની AC અને AD કૉલમ નો ઉપયોગ કરવો. For Safely & Security Reasons : અપડેટ ફકત આપના PHC ના Register Email I'd વાળા મોબાઈલ કે કોમ્પ્યુટર માથી જ થઇ શકશે . for any queries call Dr. H P Prajapati , THO Kalol 9909942243
14. IEC Activities Information ( લધુ - ગુરુ શિબિર / સાંસુ સંમેલન / કેમ્પ / ભવાઈ વગેરે ની માહિતી )
તમામ વિગતો સંપૂર્ણ વાંચ્યા બાદ ભરવી. તમામ વિડિયો લાભાર્થીઓ ને અવશ્ય બતાવવી.તમામ વિડિયો PHC /UPHC/CHC મા રાખેલ તમામ મિટિંગ મા તમામ આરોગ્ય સ્ટાફ ને અવશ્ય ( આશા ને ખાસ ) બતાવવી.
15. IEC Activities Information Response
16. Chlorination Report
1. દરેક MPHW એ દર શુક્રવારે અથવા દર શનિવારે દરેક ગામની માહિતી અવશ્ય ભરવી.
2. સત્ય માહિતી ભરવી.
3. દરેક ગામ અવશ્ય કવર કરવા.
4. માહિતી ન ભરનાર સામે શિક્ષાત્મક પગલા લેવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવી.
17. Chlorination Report (Responses)
લાલ કલર મા છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ અને તેના પર પગલા લેવા જોઈએ.