NID ( 29 Jan 2017 ) POLIO Training & IEC - Rally At PHC /UPHC Level , Ta : Kalol , Dist : Gandhinagar



૨૯-૦૧-૨૦૧૭ ને રવિવાર ના
રોજ આપના કે આપણી આજુ બાજુના ૦ થી ૫ વર્ષ સુધીના તમામ વહાલસોયાં બાળકો ને નજીકનાં પોલીયો બુથ પર લઇ જઇ પોલીયો ની રસીનાં ૨ ટીપાં પીવડાવવા નું ભુલશો નહી.            
                                        
આભાર
ડૉ એચ પી પ્રજાપતિ 
તાલુકા આરોગ્ય અધિકારી 
કલોલ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર.
👨‍👧‍👧👨‍👧‍👧👨‍👧‍👧👨‍👧‍👧👨‍👧‍👧