આજ તા. 15/07/17 ના રોજ પા.આ.કે. પાનસર ના સ.સે ખોરજ ખાતે સગભૉ ની આરોગ્ય તપાસ મેળા નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા ખોરજ ની તમામ કુલ 50 સગભૉની ડૉ .વિશાલ દવે ( અધિક્ષક શ્રી , સા.આ. કેન્દ્ર , કલોલ ) દવારા તબીબી તપાસ કરવામા આવી . તમામ લાભાથી ની લેબોરેટરી તપાસ કરવામા આવી. Lions club kalol દ્વારા તમામ સગભૉ બેનો ને " બટર " વીતરણ કરવામા આવ્યુ. THO Kalol
આજ તા. 15/07/17 ના રોજ પા.આ.કે. પાનસર ના સ.સે ખોરજ ખાતે સગભૉ ની આરોગ્ય તપાસ મેળા નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા ખોરજ ની તમામ કુલ 50 સગભૉની ડૉ .વિશાલ દવે ( અધિક્ષક શ્રી , સા.આ. કેન્દ્ર , કલોલ ) દવારા તબીબી તપાસ કરવામા આવી . તમામ લાભાથી ની લેબોરેટરી તપાસ કરવામા આવી. Lions club kalol દ્વારા તમામ સગભૉ બેનો ને "બટર "વીતરણ કરવામા આવ્યુ.