પિયઝ 04/07/17
Abate supervision & TB Patient visit
મોટી ભોયણ 18 /07/17
Abate supervision & Factory Checking
26.7.17
Dengue case visit, mamta day & abate supervision
Moti Bhoyan & Sabaspur
PHC PANSAR 27.7.17
Nardipur 29.7.17
આજરોજ GEB Hudko, નારદીપુર ખાતેની ટાંકી મા અનિયમિત ક્લોરિનેશન ની ફરિયાદ અન્વયે અમારી મુલાકાત લેવામા આવી. જેમા વિષ્ણુભાઈ નારાયણભાઈ પટેલ - તલાટી શ્રી નારદીપુર, અજીતસિંહ રાઠોડ, આરોગ્ય કમઁચારી અને અરવિંદભાઈ ગાંડાભાઈ પટેલ - બોર ઓપરેટર શ્રી ને હાજર રાખીને નિયમિત Quality ક્લોરિનેશન કરવા માર્ગદર્શન અને સંપૂર્ણ તાલીમ આપવામાં આવી.
આજ રોજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સઈજઃ ના સબ સેન્ટર ધમાસણા ગામ માં કલોરીનેશન કામગીરી નું રૂબરૂ નિરિક્ષણ કરી તથા બોર ઓપરેટર શ્રી શિવાજીને જરૂરી સૂચનાં આપવામાં આવી. તથા સાચી રીત શીખવવામાં આવી.તથા તલાટી શ્રી હર્ષદભાઈ સાથે નીયમિત કલોરીન કરાવવા માટે ટેલિફોનિક જાણ કરેલ.આરોગ્ય કર્મચારી હિતેષભાઇ દ્રારા ક્લોરિન ટેસ્ટ તપાસ કરતા પરીણામ પોજીટીવ આવેલ.
NIPI & NDD Setcom 03.08.17
બ્લડ ડોનેશન, રાજભવન, ગાંધીનગર 09.08.17