આજરોજ માન. નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા કલોલ તાલુકા ની મુલાકાત લેવામા આવી છે જેમા તેઓશ્રી દ્વારા સ્વાઇન ફ્લુ અન્વયે રાખેલ ઉકાળા વિતરણ કેમ્પ અને જનરલ મેડિકલ કેમ્પ ની મુલાકાત લેવા મા આવેલ છે. આજરોજ કલોલ તાલુકા મા કુલ અગિયાર ( 11 ) જગ્યાએ ઉકાળા વિતરણ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં 16,000 થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધેલ છે. Dt : 19.08.17 THO Kalol