મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી કલોલ હસ્તકના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ના હાઇ રિસ્ક એરીયામાં આજ તા : 07/10/17 ના રોજ રસીકરણ કરવામાં આવ્યું. કુલ 17 આઉટરીચ અને 23 મોબાઇલ ટીમ આમ કુલ 40 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે.