આજ તા : 09.08.17 ના રોજ કલોલ તાલુકા ના તમામ ગામોમાં અને શહેરી વિસ્તારમાં 10 ઑગસ્ટ - રાષ્ટ્રીય કૃમિ મૂક્તિ દિવસ ની ઉજવણીના ભાગરૂપે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના અધિકારી અને કર્મચારી દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી. રેલી મા શાળા ના બાળકો અને જાહેર જનતા એ ભાગ લીધો.