આજ તા : 10 ઑગસ્ટ ના રોજ કલોલ તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ની તમામ આંગણવાડી અને તમામ શાળાઓ મા રાષ્ટ્રીય કૂમિ નાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી. 1 થી 19 વષઁ ના તમામ બાળકોને કૂમિ નાશક ગોળી આપવામા આવેલ છે. ગ્રામ્ય અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારી અને કમઁચારી દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામા આવી છે. આ સાથે સ્વાઇન ફ્લુ , વાહકજ્ન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ની માર્ગદર્શન પત્રિકા નુ વિતરણ કરવામા આવ્યુ અને તમામ ને માહિતગાર કરવામા આવ્યા.