સેટકોમ NIPI & NDD Dt: 03.08.17

ડૉ હષઁદ પી પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી , કલોલ  દ્વારા તા: 03.08.17 ના રોજ નેશનલ આર્યન પ્લસ ઇનિશિયેટીવ અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ અન્વયે સેટકોમ કાર્યક્રમ દ્વારા તમામ આરોગ્ય સ્ટાફ ને વિસ્તૃત  માહિતી આપવામા આવી. 

ડૉ આનંદ બારોટ, મેડિકલ ઓફિસર, પ્રા.આ.કેન્દ્ર  બિલોદરા , તા : માણસા દ્વારા પ્રા.આ.કેન્દ્ર મા ઉપરોક્ત કાર્યક્ર્મમાં ચાલતી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી. 

 શ્રી અશ્વિન પરમાર,  મુખ્ય શિક્ષક, પ્રાથમિક શાળા, ઇટલા તા : કલોલ દ્વારા શાળા મા ઉપરોક્ત કાર્યક્ર્મમાં ચાલતી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી.