તા-૧/૮/૨૦૧૭ થી ૧૪/૮/૨૦૧૭ દરિમયાન મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી કરવાની છે.
તે અંતર્ગત તા-૨/૮/૨૦૧૭ ના રોજ દિકરી દિવસની ઉજવણી કરવામાં આવેલ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાનસર ના બિલેશ્ર્વરપુરા , હાજીપુર ના રામનગર , રાંચરડા ના ઉનાલી , મોખાસણ હિંમતપુરા , સઇજ ના ભાદોલ , અર્બન ૧ ના શાંતિનિકેતન વિસ્તાર , અર્બન ૨ ના મટવા કુવા વિસ્તાર માં રેલી નું આયોજન કરવામાં આવ્યું.
અર્બન ૧ ના શાંતિનિકેતન વિસ્તાર મા રાખેલ રેલી મા માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
કલોલ તાલુકા ના તમામ આરોગ્ય અધિકારી શ્રી અને આરોગ્ય કમઁચારી દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે.