સીએમટીસી નારદીપુર ખાતે તા ૧૪.૧૧.૧૭ના રોજ ચિલ્ડ્રન ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં નીચે મુજબના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ હાજર રહેલ હતા. જેની કાર્યવાહી નોંધ નીચે મુજબ છે.
No Name Designation
1 Dr. G.B. Varma Asst. RDD, Gandhinagar
2 Dr. H.P.Prajapati THO,Kalol
3 Dr.Vishal Dave Sup.CHC Kalol
4 Dr.Vinayak Jivani Sup. CHC Nardipur
5 Gitaben Solanki RPHN,Gandhinagar
6 Paragi Vyas RPA,Gandhinagar
7 Dr.Ashish MO,Nardipur
8 Dr.Mehul Makwana MO,Nardipur
9. સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur)
સૌ પ્રથમ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. એચ.પી. પ્રજાપતિ દ્વારા હાજર રહેલ તમામ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ.
• સીએમટીસી નારદીપુર ને રંગબેરંગી ફુલોથી સુશોભિત કરવામાં આવેલ.
• સૌ પ્રથમ માતા અને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો.
• ત્યાર બાદ બધા માતાઓને ફ્રુટ કીટ આપવામાં આવી. કીટમાં વિવિધ ફ્રુટનુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.
• આજનુ ગુલાબમાં વર્ષાબેન વિજયભાઇ ગોસ્વામી ની " આજના ગુલાબ " તરીકે પસંદગી કરવામાં આવી. તેનુ સન્માન માન. ડૉ. જી.બી. વર્મા, આસી. આર.ડી.ડી.સાહેબશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. એચ.પી.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ. દરેક માતા અને બાળકોને સ્વચ્છતા કીટ આપવામાં આવી. કીટમાં સાબુ, પાઉડર, બ્રશ, નેલ કટર, નેપકીન, કાંચકો, તેલ, બોડી લોશન, ટુથ પેસ્ટ,ઉલીયુ, વગેરે વસ્તુ સામેલ કરવામાં આવેલ હતી.
• જિલ્લા અને તાલુકા કક્ષાએથી પધારેલ અધિક્ષકશ્રી સાઆકે નારદીપુર ડૉ વિશાલ દવે , અધિક્ષકશ્રી સાઆકે કલોલ ડૉ વિનાયક જીવાણી , RPHN, RPA અને સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur) વગેરે દ્વારા પણ સ્વચ્છતા કીટ અને ફ્રુટ કીટનુ વિતરણ દરેક માતા અને બાળકોને આપવામાં આવેલ હતુ.
• માન.આસી. આર.ડી.ડી. સાહેબશ્રી દ્વારા દરેક માતાઓની મુલાકાત લઇને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. તથા પ્રશ્નોત્તરી પણ કરી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur) દ્વારા ખૂબજ મહેનત કરેલ છે
તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય કચેરી,કલોલ