કલોલ તાલુકામાં માતા અને બાળ મરણ અટકાવવા તમામ સગર્ભાની આરોગ્ય તપાસ સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા થાય તેવુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડૉ. વિશાલ દવે, સ્ત્રી રોગ નિષ્ણાત, અધિક્ષકશ્રી, સાઆકે કલોલ દ્વારા દર શનિવારે ગ્રામ્ય કક્ષાએ સબ સેન્ટર પર તમામ સગર્ભાની આરોગ્ય તપાસ થાય છે. તપાસ દરમ્યાન મળતી જોખમી માતા જેનુ HB ઓછુ હોય તેને CHC Kalol ખાતે Inj. Iron Sucrose આપવામાં આવે છે. તેમજ અન્યને EDD ની તારીખ પહેલાં GMERS ,ગાંધીનગર ખાતે દાખલ કરાવવાનુ આયોજન કરેલ છે. તમામ જોખમી સગર્ભાની MO, Ayush MO, FHS,FHW, AF, ASHA દ્વારા નિયમિત મુલાકાત લેવામાં આવે તેવુ આયોજન કરવામાં આવેલ છે, THO KALOL




સબ સેન્ટર બોરીસણા

કેમ્પ તારીખ : 17/6/17 ,              એ. એન .સી સંખ્યા : 41 ,             ઉંમર > 35 :  01 ,     વજન < 45 : 06 ,   HB <10 :  18 ,     બીપી >140/90: 01       આર બી એસ :  00 ,     ઉચાઇ <140 સે.મી :  00 ,        સોજા : 00 ,     અગાઉ LSCS : 06 ,      મલ્ટીપારા :  03 ,     Inj. Iron Sucrose કેટલાને આપ્યા ?  :  09 






સબ સેન્ટર  મોટી ભોયણ

કેમ્પ તારીખ : 24/6/17 ,              એ. એન .સી સંખ્યા : 47 ,             ઉંમર > 35 :  00 ,     વજન < 45 : 16 ,   HB <10 :  15 ,     બીપી >140/90: 00       આર બી એસ :  00 ,     ઉચાઇ <140 સે.મી :  00 ,        સોજા : 00 ,     અગાઉ LSCS : 11 ,      મલ્ટીપારા :  05 ,     Inj. Iron Sucrose કેટલાને આપ્યા ?  :  05  
























સબ સેન્ટર છત્રાલ 


કેમ્પ તારીખ : 1/7/17 ,              એ. એન .સી સંખ્યા : 40 ,             ઉંમર > 35 :  00 ,     વજન < 45 : 08 ,   HB <10 :  13 ,     બીપી >140/90: 01       આર બી એસ :  00 ,     ઉચાઇ <140 સે.મી :  00 ,        સોજા : 00 ,     અગાઉ LSCS : 03 ,      મલ્ટીપારા :  10 ,     Inj. Iron Sucrose કેટલાને આપ્યા ?  :  13    











સબ સેન્ટર બિલેશ્ર્વરપુરા

કેમ્પ તારીખ : 08/7/17 ,              એ. એન .સી સંખ્યા : 37 ,             ઉંમર > 35 :  00 ,     વજન < 45 : 11 ,   HB <10 :  10,     બીપી >140/90: 00,      આર બી એસ :  00 ,     ઉચાઇ <140 સે.મી :  00 ,        સોજા : 00 ,     અગાઉ LSCS : 05 ,      મલ્ટીપારા :  03 ,     Inj. Iron Sucrose કેટલાને આપ્યા ?  :  04  



એસ જે પટેલ  સાવૅજનિક હોસ્પિટલ ,  પલિયડ 

કેમ્પ તારીખ : 14/7/17 ,              એ. એન .સી સંખ્યા : 41 ,             ઉંમર > 35 :  00 ,     વજન < 45 : 01 ,   HB <10 :  02 ,     બીપી >140/90: 00       આર બી એસ :  00 ,     ઉચાઇ <140 સે.મી :  01 ,        સોજા : 00 ,     અગાઉ LSCS : 03 ,      મલ્ટીપારા :  01 ,     Inj. Iron Sucrose કેટલાને આપ્યા ?  :  01



આજ  તા. 14/07/17 ના રોજ   એસ.જે.પટેલ સાવૅજનીક  હોસ્પીટલ , પલીયડ ખાતે સગભૉ ની આરોગ્ય તપાસ મેળો તથા ગુરુશિબીર નુ આયોજન કરવામા આવેલ હતુ.    જેમા પલીયડ ની તમામ કુલ 49 સગભૉની  ડૉ .વિશાલ દવે( અધિક્ષક શ્રી , સા.આ. કેન્દ્ર , કલોલ  તથા ડૉ તીવારી દવારા તબીબી તપાસ કરવામા આવી . તમામ લાભાથી ની લેબોરેટરી તથા સોનોર્ગાફી તપાસ  મફત કરવામા આવી. બાદમા ગુરુશિબીર મા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સગભૉ બહેનો ને આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ . 
              
              સંસ્થા દ્વારા તમામ સગભૉ બેનો ને ખજુર, સીંગ , શીરો,  સુખડી,  ઊપમા ની બનેલ કીટ વીતરણ કરવામા આવ્યુ. સંસ્થા દ્વારા તમામ લાભાથીઓને બપોરે જમાડવામા આવ્યા             
             આ કાયૅક્રમ મા સંસ્થા ના ટ્રસ્ટ્રી શ્રી શંકરભાઇ , કનુભાઇ , ભીખાભાઇ , બીપીનભાઇ , શેલેષભાઇ,  કેતનભાઇ ( તાલુકા સદસ્ય ) ,  ભરતભાઇ ( જિલ્લા ઉપપ્રમુખ ) , નીતીનભાઇ ( સંરપચ ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.   

              ઉપરોક્ત કામગીરીમા પેટા આરોગ્ય કેન્દૃ પલીયડ ના વાસુદેવ ગજ્જર મ.પ.વ , પી.બી.નાયી. ફી.હે.વ તથા આશાબેનો ના સહકાર કરેલ છે. આભાર.  THO Kalol




















સબ સેન્ટર ખોરજ 



કેમ્પ તારીખ 15.7.17     ANC ની સંખ્યા 21 ઉંમર > ૩૫: 01 વજન < ૪૫ :04  Hb < ૧૦ :15   High BP >140/90    Rbs> 140 Hight <140 Cm  સોજા  Previous LSCS: 01 Multi Para>3 Inj. Iron Sucrose કેટલાને આપ્યા ? :12 BT કેટલાને ચડાવ્યુ ?


આજ  તા. 15/07/17 ના રોજ પા.આ.કે. પાનસર ના સ.સે ખોરજ  ખાતે સગભૉ ની આરોગ્ય તપાસ મેળા નુ આયોજન કરવામા આવેલ હતુ.  જેમા ખોરજ ની તમામ કુલ 50 સગભૉની  ડૉ .વિશાલ દવે( અધિક્ષક શ્રી , સા.આ. કેન્દ્ર , કલોલ દવારા તબીબી તપાસ કરવામા આવી . તમામ લાભાથી ની લેબોરેટરી તપાસ  કરવામા આવી.
           

          Lions club kalol દ્વારા તમામ સગભૉ બેનો ને  બટર વીતરણ કરવામા આવ્યુ.  


              ઉપરોક્ત કામગીરીમા પેટા આરોગ્ય કેન્દૃ  ખોરજ ના   ફી.હે.વ તથા આશાબેનો ના સહકાર કરેલ છે. આભાર.  







સબ સેન્ટર ડિંગુચા

કેમ્પ તારીખ : 20/7/17 ,              એ. એન .સી સંખ્યા : 41 ,             ઉંમર > 35 :  02,     વજન < 45 : 10 ,   HB <10 :  04 ,     બીપી >140/90: 00       આર બી એસ :  00 ,     ઉચાઇ <140 સે.મી :  08 ,        સોજા : 00 ,     અગાઉ LSCS : 04 ,      મલ્ટીપારા :  06 ,     Inj. Iron Sucrose કેટલાને આપ્યા ?  :  04



સબ સેન્ટર ગોલથરા,  પ્રા.આ.કેંદ્ર મોખાસણ 



કેમ્પ તારીખ :22.7.17  ANC ની સંખ્યા :38ઉંમર > ૩૫:00વજન < ૪૫::12 Hb < ૧૦:12  High BP >140/90  Rbs> 140Hight <140 Cm સોજા Previous LSCSMulti Para>3:2Inj. Iron Sucrose કેટલાને આપ્યા ? :04BT કેટલાને ચડાવ્યુ ?