New Innovative. .....
માન. શ્રી સતીશભાઇ પટેલ , કલેક્ટરશ્રી , ગાંધીનગર અને માન. આનંદીબેન પટેલ , પ્રમુખ શ્રી , નગરપાલીકા , કલોલ દ્રારા આ QR CODE નુ Launching તા: ૦૧/૦૭/૧૭ ના રોજ સેવા સેતુ કાયૅક્રમ , કલોલ ખાતે કરવામા આવેલ.
માન. શ્રી સતીશભાઇ પટેલ , કલેક્ટરશ્રી , ગાંધીનગર અને માન. આનંદીબેન પટેલ , પ્રમુખ શ્રી , નગરપાલીકા , કલોલ દ્રારા આ QR CODE નુ Launching તા: ૦૧/૦૭/૧૭ ના રોજ સેવા સેતુ કાયૅક્રમ , કલોલ ખાતે કરવામા આવેલ.
આ QR CODE મા જાહેર જનતા ને ઉપયોગી આરોગ્ય ને લગતી અગત્યની વિડિયો અને સરકારી યોજના ના પરિપત્રો સામેલ છે. આ QR CODE જોવા માટે પ્રથમ GOOGLE PLAY STORE માથી QR CODE READER એપ્લિકેશન ડાઉનલોડ કરી , QR CODE SCAN કરતા જોઇ શકાશે.
નવા મોબાઈલ ફોન મા Inbuilt QR CODE SCAN /Reader Application હોય છે.
નવા મોબાઈલ ફોન મા Inbuilt QR CODE SCAN /Reader Application હોય છે.
આ Page ની Print કરાવી આપના નજીકના સબસેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , શહેરી પ્રાઆકે, સામુહિક આરોગ્ય કેન્દ્ર , મેડિકલ કોલેજ ખાતે ના OPD અને Waiting Area મા લગાવવામા આવે તેમજ તાલુકા આરોગ્ય કચેરી, કલેકટર કચેરી ખાતેના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી ખાતેના જન સેવા કેન્દ્ર, પ્રાંત કચેરી, નગરપાલિકા ખાતેના જન સેવા કેન્દ્ર, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તમામ ગ્રામ પંચાયત, તમામ શાળાઓ, તમામ આંગણવાડી, તમામ બસ સ્ટેશન, તમામ રેલ્વે સ્ટેશન, તમામ બેન્કો મા , તમામ જાહેર કાર્યક્રમ ( સેવા સેતુ કે અન્ય ) , તમામ પ્રાઇવેટ દવાખાના, ઇજનેરી કૉલેજ તેમજ જ્યા વધુ મા વધુ નાગરિકો / લાભાર્થીઓ આવતા હોય તેવા સ્થળોએ આ Page ની Print કરાવીને ચોંટાડવા થી આરોગ્ય વિશે જાણકારી મફત મેળવી શકશે.