NID Polio Vaccination : Booth Coverage on 29 January 2017 by PHC/UPHC Health Team Ta: Kalol

                 આજ તા: 29 જાન્યુઆરી 2017 ના રોજ  કલોલ તાલુકા ના 234 બુથ નુ ઉદઘાટન સવારે 8 વાગ્યે કરવામા આવ્યુ. શહેરીમાં શ્રીમતિ આનંદીબેન પટેલ,   પ્રમુખશ્રી નગરપાલિકા, કલોલ દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારમા નાસ્મેદ ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી દ્વારા અને અન્ય તમામ ગામોમા મહિલા સરપંચશ્રી તેમજ પંચાયત ના સદસ્યો દ્વારા કરવામા આવ્યુ અને તેમના દ્વારા 0 થી 5 વષઁ ના બાળકોને રસીકરણ કરવામા આવ્યુ.
                 આજરોજ કુલ 963 આરોગ્ય અને અન્ય  કમઁચારી દ્વારા 52825 બાળકો ને પોલિયો ની રસી પીવડાવવા મા આવી. જેમા 94 % કામગીરી હાથ ધરવામા આવી.
                તારીખ 30 અને 31 જાન્યુઆરી ના દિવસે ઉપરોકત કમઁચારી દ્વારા ઘરે ઘરે ફરીને બાકી રહેલા  0 થી 5 વષઁ ના  બાળકોને પોલિયો ની રસી પીવડાવવા મા આવશે.
                તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રવિવાર ના દિવસે ખૂબ સરસ કામગીરી કરવામા આવી. 
                તમામ ને ખૂબ ખૂબ અભિનંદન. ..
                        
                                       આભાર
                              ડૉ એચ પી પ્રજાપતિ
                         તાલુકા આરોગ્ય અધિકારી
                                       કલોલ.