વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ના ભાગરુપે આજરોજ ( 29/06/17) કલોલ તાલુકાના આરોગ્યના તમામ અધિકારી અને કમઁચારી ( 450 થી વધારે ) દ્વારા માનવ સાંકળ બનાવી " બેટી બચાવો " સૂત્ર બનાવેલ. જેનુ વિડિયો ગ્રાફી રેકોડીંગ કરવામા આવ્યુ. તેમજ જનજાગૃતિ રથ પ્રસ્થાન કાર્યક્ર્મમાં રથને લીલી ઝંડી આપી રથ નુ પ્રસ્થાન પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપસ્વામીજી, શ્રી વાત્સલ્ય સ્વામીજી ( PSM Hospital, કલોલ ) માન. આનંદીબેન પટેલ ( પ્રમુખ શ્રી , નગરપાલિકા, કલોલ ) , માન. ડૉ મનુભાઇ સોલંકી ( જીલ્લા ક્ષય અધિકારી શ્રી; ગાંધીનગર ) , ડૉ. જયશ્રીબેન ( પ્રમુખ શ્રી, IMA કલોલ ) , શ્રી અમરતભાઇ ( DDIECO , ગાંધીનગર ) ના વરદ હસ્તે કરવામા આવેલ. આ રથ ને કલોલ ના દરેક ( 70 ) ગામો મા નમૅદા રથ સાથે ફેરવવામા આવશે તેવુ આયોજન કરેલ છે. આ કાયૅકમ મા તમામ અધિક્ષક્શ્રી , મે.ઓ શ્રી , આયુસ મે,ઓ , Pharmacist , Lab.Tec , FHS , MPHS , FHW , MPHW , A.F , ASHA , PHN , SI , CBHV , SN ઉપસ્થિત રહેલ. અત્યાર સુધીના ઇતિહાસ મા આ પ્રકારનુ આયોજન કલોલ મા પ્રથમ વાર કરવામા આવ્યુ છે . જમણવાર નુ પણ આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ વકઁશોપ નુ આયોજન કરેલ જેમા ઉપરોક્ત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેલ. ડૉ વિપુલ ત્રિવેદી, મે.ઓ શ્રી, પ્રા.આ.કેંદ્ર , હાજીપુર દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન આપી કાયઁકમ ની શરૂઆત કરવામા આવી. દિપ પ્રાગટય બાદ મહાનુભાવો નુ પુસ્તક દ્વારા સ્વાગત કરવમા આવેલ. પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપસ્વામીજી દ્વારા આશિઁદ વચન આપવામા આવેલ જેમા તેઓ શ્રી એ બેટી બચાવો અને બેટી પઠાવો ઉપર ભાર મૂક્યો. ડૉ એચ પી પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી , કલોલ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી, કુટુંબ કલ્યાણ જનજાગૃતિ રથ, કુટુંબ કલ્યાણ ની નવી પદ્ધતિ છાયા ( ગોળી ) અને અંતરા ( ઇન્જેક્શન ), PPIUCD/PAIUCD વિશે માહિતી ,વસ્તી વધારા થી સામાજિક, આર્થિક, શિક્ષણ, આરોગ્ય, પયૉવરણ પર થતી વિપરીત અસરો, મેલેરીયા અને ક્ષય રોગ નિર્મુલન અભિયાન ની ધરે ધરે લગાડવાની પત્રિકા , આરોગ્ય ની તમામ વિગતો / વિડિયો ફિલ્મ / પરિપત્રો વગેરે એકજ જગ્યાએ થી મળી રહે તેવા " QR CODE " વિશે વિસ્તૃત માહિતી Power Presentation દ્વારા આપી. ડૉ મુકેશ પટેલ , મે.ઓ શ્રી, પ્રા.આ.કેંદ્ર સઇજ દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત મહાભિયાન ફેજ 3 વિશે, ડૉ વિશાલ દવે, અધિક્ષકશ્રી, સાઆકે કલોલ દ્વારા જોખમી સગર્ભાની આરોગ્ય તપાસ વિશે, વૈદ્ય ઉમેશભાઇ , આચાર્યશ્રી, પ્રેમ સ્વરૂપસ્વામી આયુર્વેદ કૉલેજ દ્વારા આયુર્વેદ દ્વારા વિવિધ રોગો સામે રક્ષણ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી. આશાબહેનો દ્રારા બેટી બચાવો અને કુટુંબ કલ્યાણ ની વિવિધ પદ્ર્રતિ વિશે ખૂબ સરસ રોલ પ્લયે ( નાટક ) કરવામા આવ્યો. છેલ્લા વષઁ મા આરોગ્ય વિભાગમા ખૂબ જ સારી કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ નુ ( કુલ 45 ) ઇનામ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામા આવ્યુ. કુલ 252 આશા અને CBHV ને વજનકાંટા, થમૉમીટર અને આરોગ્ય વિભાગ ની યોજના તેમજ આશા દ્વારા કરવાના થતા કાયૉ વિશે વિસ્તૃત જાણકારી ની આશા પુસ્તિકા દરેક ને કિટ બનાવીને આપવામા આવેલ. . જે કમઁચારી નિવૃત્ત થનાર અને જે કમઁચારી ને બઢતી મળેલ તેઓશ્રી નુ શાલ ઓઢાડી સન્માન કરવા મા આવ્યુ. *🌺🌺 કાયઁકમ ને સફળ બનાવવામા શ્રી દિનેશભાઈ પટેલ ( TIECO ) , જિગ્નેશ ત્રિવેદી ( TFA ) , રાજુભાઈ પટેલ ( TMHS ) , અનિલાબેન પરમાર (THV ), પ્રદિપ ત્રિવેદી ( M & E ) , રોહિત અને રાજુ દ્વારા અથાગ પ્રયત્નો કર્યા છે. 🌺🌺* ડૉ હેંમત પટેલ દ્રારા તમામ નો આભાર માની કાયૅકમ ને પૂણૅ જાહેર કરેલ. તાલુકા આરોગ્ય કચેરી, કલોલ , THO Kalol


                 દર વર્ષે તા ૧૧ જુલાઇના દિવસે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે દરમ્યાન વસ્તી સ્થિરતા લાવવા સારૂ અને અને સામાન્ય જનતામાં આ બાબતની જાગૃતિ કેળવવા સારૂ દરેક તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય કક્ષાએ આ વિષયને લગતી પ્રવૃતિઓ કરવાની છે. આ પ્રવૃતિઓમાં કુટુંબ કલ્યાણ વિષે લક્ષીત દંપતિઓ સાથે સંપરામર્શ કરવો જેમાં લગ્નની નિયત ઉંમર, લગ્નબાદ તુરતજ બાળક નહિ ,બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાગી વિકાસમાં નાના કુટુંબોનો ફાળો વગેરે ઉપર ભાર પૂર્વક ચર્ચા કરવી.
ચાલુ વર્ષ માટે સ્લોગન " નવી લહેર, નવો વિશ્વાસ સંપુર્ણ જવાબદારીથી પરિવારનો વિકાસ " છે. જેના પ્રચાર પ્રસાર કરવાના હેતુસર તાલુકા આરોગ્ય કચેરી, ક્લોલ દ્વારા કુટુંબ કલ્યાણ જનજાગૃતિ રથ તાલુકાના તમામ ગામોમાં ફરી આ કાર્યક્ર્મ બાબતે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદેશથી તા-૨૯.૦૬.૨૦૧૬, ને સવારે ૧૧.૦૦ કલાક ના રોજ પ્રેમ સ્વરૂપસ્વામી મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ, પલસાણા રોડ, કલોલ ખાતે કર્મચારી સેમીનાર તથા રથ પ્રસ્થાન કાર્યક્ર્મ રાખેલ .     સેમીનાર તથા  પ્રસ્થાન કરાવવા અને સેમીનારમાં માર્ગદર્શન  આપવા સારૂ આપશ્રી હાજરી આપશો તેવી અમારી આપશ્રીને નમ્ર વિનંતિ છે.

                  વિશ્વ વસ્તી દિવસની ઉજવણી  ના ભાગરુપે  આજરોજ ( 29/06/17) કલોલ તાલુકાના  આરોગ્યના તમામ  અધિકારી અને  કમઁચારી ( 450 થી વધારે ) દ્વારા માનવ સાંકળ બનાવી " બેટી બચાવો " સૂત્ર બનાવેલ.      જેનુ વિડિયો ગ્રાફી રેકોડીંગ કરવામા આવ્યુ.                       

                         તેમજ જનજાગૃતિ રથ પ્રસ્થાન કાર્યક્ર્મમાં રથને લીલી ઝંડી આપી  રથ નુ પ્રસ્થાન પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપસ્વામીજી, શ્રી વાત્સલ્ય સ્વામીજી ( PSM Hospital, કલોલ )  માન. આનંદીબેન પટેલ  ( પ્રમુખ શ્રી , નગરપાલિકા, કલોલ ) , માન. ડૉ મનુભાઇ સોલંકી    ( જીલ્લા ક્ષય અધિકારી શ્રી;  ગાંધીનગર ) , ડૉ. જયશ્રીબેન ( પ્રમુખ શ્રી, IMA કલોલ ) , શ્રી અમરતભાઇ ( DDIECO , ગાંધીનગર ) ના વરદ હસ્તે  કરવામા આવેલ. 

       આ રથ ને કલોલ ના દરેક ( 70 ) ગામો મા નમૅદા રથ સાથે ફેરવવામા આવશે તેવુ આયોજન કરેલ છે.   

          આ કાયૅકમ મા તમામ અધિક્ષક્શ્રી , મે.ઓ શ્રી , આયુસ મે,ઓ , Pharmacist , Lab.Tec  , FHS , MPHS , FHW , MPHW , A.F , ASHA , PHN , SI , CBHV , SN ઉપસ્થિત રહેલ. 


અત્યાર સુધીના ઇતિહાસ મા  આ પ્રકારનુ આયોજન કલોલ મા પ્રથમ વાર કરવામા આવ્યુ છે .                         

જમણવાર નુ પણ આયોજન કરવામાં આવેલ.                     

ત્યારબાદ વકઁશોપ નુ આયોજન કરેલ જેમા ઉપરોક્ત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેલ.                         

               ડૉ વિપુલ ત્રિવેદી, મે.ઓ શ્રી, પ્રા.આ.કેંદ્ર , હાજીપુર દ્વારા શાબ્દિક સ્વાગત  પ્રવચન આપી કાયઁકમ ની શરૂઆત કરવામા આવી.  દિપ પ્રાગટય બાદ મહાનુભાવો નુ પુસ્તક દ્વારા સ્વાગત કરવમા આવેલ.                           
                  પરમ પૂજ્ય  પ્રેમ સ્વરૂપસ્વામીજી દ્વારા આશિઁદ વચન આપવામા આવેલ જેમા તેઓ શ્રી એ બેટી બચાવો અને બેટી પઠાવો ઉપર ભાર મૂક્યો.                           

                      ડૉ એચ પી પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી ,  કલોલ  દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી,  કુટુંબ કલ્યાણ જનજાગૃતિ રથ,  કુટુંબ કલ્યાણ ની નવી પદ્ધતિ છાયા  ( ગોળી ) અને  અંતરા ( ઇન્જેક્શન ),  PPIUCD/PAIUCD વિશે માહિતી ,વસ્તી વધારા થી સામાજિક, આર્થિક, શિક્ષણ, આરોગ્ય, પયૉવરણ પર થતી વિપરીત અસરો,  મેલેરીયા અને ક્ષય રોગ નિર્મુલન અભિયાન ની ધરે ધરે લગાડવાની પત્રિકા , આરોગ્ય ની તમામ વિગતો / વિડિયો ફિલ્મ / પરિપત્રો વગેરે એકજ જગ્યાએ થી મળી રહે તેવા "  QR CODE " વિશે વિસ્તૃત માહિતી Power Presentation દ્વારા આપી.                         

                           ડૉ મુકેશ પટેલ , મે.ઓ શ્રી, પ્રા.આ.કેંદ્ર સઇજ દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત મહાભિયાન ફેજ 3 વિશે,  ડૉ વિશાલ દવે, અધિક્ષકશ્રી, સાઆકે કલોલ દ્વારા જોખમી સગર્ભાની આરોગ્ય તપાસ વિશે,  વૈદ્ય ઉમેશભાઇ , આચાર્યશ્રી, પ્રેમ સ્વરૂપસ્વામી  આયુર્વેદ કૉલેજ દ્વારા આયુર્વેદ દ્વારા વિવિધ રોગો સામે રક્ષણ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી.  

                    આશાબહેનો દ્રારા બેટી બચાવો અને કુટુંબ કલ્યાણ ની વિવિધ પદ્ર્રતિ વિશે ખૂબ સરસ રોલ પ્લયે ( નાટક ) કરવામા આવ્યો.                       

                            છેલ્લા વષઁ મા આરોગ્ય વિભાગમા ખૂબ જ સારી કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ નુ ( કુલ 45 )  ઇનામ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામા આવ્યુ.   

            કુલ 252 આશા અને CBHV ને   વજનકાંટા, થમૉમીટર અને   આરોગ્ય વિભાગ ની યોજના તેમજ  આશા દ્વારા કરવાના થતા કાયૉ  વિશે વિસ્તૃત જાણકારી ની આશા પુસ્તિકા દરેક ને કિટ બનાવીને  આપવામા આવેલ.


                                   .  જે કમઁચારી નિવૃત્ત થનાર અને જે કમઁચારી ને બઢતી મળેલ તેઓશ્રી નુ શાલ ઓઢાડી સન્માન કરવા મા આવ્યુ.           

                             *🌺🌺   કાયઁકમ ને સફળ બનાવવામા શ્રી દિનેશભાઈ પટેલ  (   TIECO ) , જિગ્નેશ ત્રિવેદી ( TFA ) , રાજુભાઈ પટેલ  ( TMHS ) , અનિલાબેન પરમાર  (THV ), પ્રદિપ ત્રિવેદી  ( M & E ) , રોહિત અને રાજુ દ્વારા અથાગ પ્રયત્નો કર્યા છે. 🌺🌺*                                          

                             ડૉ હેંમત પટેલ દ્રારા તમામ નો આભાર માની કાયૅકમ ને પૂણૅ જાહેર કરેલ.                                                                                                               
                                                                         તાલુકા આરોગ્ય કચેરી,  કલોલ  ,