National Deworming Day 10 Feb 2017 Celebration , Training & IEC activities at PHC/UPHC Level , THO Kalol


ખુબ અગત્ય .....

વિષય:- નેશનલ ડીવોર્મિંગ ડે (NDD) ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭ કરવાનુ થતુ આયોજન                

       ઉપરોક્ત વિષય અંન્વયે જણાવવાનુ  કે, નેશનલ ડીવોર્મિંગ ડે (NDD) ૧૦ ફેબ્રુઆરી ૧૭ ના રોજ  ઉજવણી કરવાની થાય છે. જે માટે નીચે મુજબની પુર્વ તૈયારી  કરવાની રહેશે. 

* નોડલ શિક્ષક (૨) , એફ.એચ.ડબલ્યુ, આંગણવાડી કાર્યકર અને આશા બહેનો ને NDD રાઉન્ડ માટે એક કલાક ની ટ્રેનિંગ તાત્કાલિક ધોરણે આપવાની રહેશે.

* દરેક આંગણવાડી કાર્યકર અને આશા બહેનો પાસે આંગણવાડી અને શાળા એ ન જતા બાળકો ની યાદી ફરજીયાત હોવી જોઇયે.

* NDD રાઉન્ડ માટેની ગાઇડ લાઇન,રીર્પોટીંગ ફોર્મેટ,ચેક લિસ્ટ,આઇ.ઇ.સી માટે પ્લેફ્લેટ બેનર દરેક શાળા અને આંગણવાડી ખાતે ઉપલ્બધ હોવા જોઇએ (તમામ રીર્પોટીંગ ફોરમેટ,ગાઇડ લાઇન બિડાણ માં સામેલ છે.) દરેક શાળા અને આંગણવાડી પર બેનર Display કરેલુ હોવુ જોઇએ.

* NDD રાઉન્ડ પહેલા દવાનો સ્ટોક દરેક શાળા અને આંગવાડી કક્ષાએ હોવુ જોઇએ

* NDD રાઉન્ડ માટે ERS (Emergency Response System) ની તૈયારી કરવી અને દરેક શાળામાં ERS માટે કોન્ટેક નંબર લખી દરેક શાળામાં લગાવેલ હોવુ જોઇએ.

* એલબેન્ડાઝોલ ગોળી ચાવીને ખાવાની છે. અને ચાવ્યા બાદ શુધ્ધ પાણી પીવા આપવુ. તે માટે દરેક શાળામાં NDD ના દિવસે પીવાના પાણીની વ્યવ્સ્થા કરવી.

* આ મુજબ ની NDD રાઉન્ડ ની તૈયારી અને વ્યવસ્થા તાત્કાલિક કરવાની રહેશે. જે બાબત ની તમામએ ખાસ નોંધ લેવી. વધુમાં આ બાબત ની માર્ગદશિકા આ સાથે બિડાણ માં સામેલ છે. જે ધ્યાને લઇ આપશ્રીની કક્ષાએ કરવાની થતી કાર્યવાહી અને કામગીરી તાત્કાલિક ધોરણે કરવા જણાવવામાં આવશે.

Respected All  Sir / Mam ,

National De Worming Day  10th Feb. 2017 (NDD) Programme all activity we will do with the co ordination BY Health Department , Education Department & ICDS Department .

Before  staring the programme do remember points mention below. 

1.)  Cover 1 to 19 yr. children ( A/W Register / Non Register ) - ( School  going / Non School Going ) .  

2.)  Remanning Children must Be cover in Mop up Round 15th Feb. 2017 .

3.)  Use Booth Banner for this programme ( School & A/W ) .

4.)  All A/W & ASHA Ben must have the line list of Non Going school Children's . 

5.)  Before the Start the programme must be checked  Tablet Status in A/W & School level, For that Responsible person Concern PHC M.O. 

3.)  Its Mandatory to Give Press note / Rally  From Each Taluka .  

4. ) Its Mandatory to Fill Checklist Online as per  link .  -  ''   https://enketo.ona.io/x/#Y9l6 ''    

5.)  its Mandatory to Put Emergency response System Paper with the information-NAME & No ( M.O. , Ayush M.O. , Pharmacist , FHW , MPHW ,  ASHA Ben ) 

5.)  Request  to all THO's & M.O.'S to Visit 4 School & 4 A/W . 

6.)  Before To Start the Round Invite any political / village person For  Ingratiation  at A/W / School Level. 

7.)  Focus also in Hard to reach area children During Programme .  

8.)  For all Taluka's please aware people's about this programme by Distributing Pamphlets . 

9. ) After completion of the programme ,  to  all school , A/W & ASHA Ben do complete  The reporting & Submit by ANM/FHW/MPHS/MPHW to            PHC M.O. 

10.) Keep report one copy in School / A/W . 

11.) If Child Cover During in ''  SCHOOL HEALTH PROGRAMME ''SO NO NEED TO GIVE Albendazol Tablet to them. 


​Note : IF Child has Sickness or Under the treatment so Don't Give Albendazol Tablet But ​After  Sickness & complete them  treatment give Albendazol Tablet  & add in Report also.