Today's NVBDCP Workshop , All Programmes Review meeting & New programmes Guideline Awareness Workshop for All MO , Ayush MO, FHS , MPHS , FHW, MPHW , SN , Operator of PHC /UPHC / CHC.. *Resp. RCHO Shree Dr Haresh Nayak Sir has taken lecture on basis skill for improve quality work like How to measure Blood pressure , HB etc, 7+4 NITI Aayog Indicators , Preventing measures for Maternal/ infant death, Regularly visit of all High ANC by Mo/ Gynacologist, Regularly follow up of Eligible Couple + Unmet need couple , improve quality work in Sterilisation ( TL/NSV ) , E mamta entry on regularly base on every week including JSY/KPSY entry. Dr H P Prajapati THO Kalol has taken lecture on Preventing measures for Vector borne Diseases ( NVBDCP ) , Treatment guideline , various indicators of NVBDCPrograme , Routine field work activities, All cases verbal autopsy review, Inj. Gentamycin/ Spy. Amoxicillin Guideline, Inj. Corticosteroids Guideline, High Risk ANC preventing & curative guideline, Vaccination Schedule, 7×4 Indicators , Mamta card update , All ANC Visit by Fhw etc.... 17.11.17

Today's NVBDCP Workshop ,  All Programmes Review meeting &  New programmes Guideline Awareness Workshop for All MO , Ayush MO,  FHS , MPHS , FHW,  MPHW , SN , Operator of PHC /UPHC / CHC..

 *Resp. RCHO Shree  Dr Haresh Nayak Sir has taken lecture on basis skill for improve  quality  work like How to measure Blood pressure , HB etc, 7+4 NITI Aayog Indicators ,  Preventing measures for Maternal/ infant death,  Regularly visit of all High ANC by Mo/ Gynacologist,  Regularly follow up of Eligible Couple + Unmet need couple , improve quality work in Sterilisation ( TL/NSV ) , E mamta entry on regularly base on every week including JSY/KPSY entry.

Dr H P Prajapati THO Kalol has taken lecture on Preventing measures for Vector borne Diseases ( NVBDCP ) , Treatment guideline  , various indicators of NVBDCPrograme , Routine field work activities,  All cases verbal autopsy review,  Inj. Gentamycin/ Spy. Amoxicillin Guideline,  Inj. Corticosteroids Guideline,  High Risk ANC preventing & curative guideline, Vaccination Schedule,  7×4 Indicators , Mamta card update , All ANC Visit by Fhw etc....








સીએમટીસી નારદીપુર ખાતે તા ૧૪.૧૧.૧૭ના રોજ ચિલ્ડ્રન ડે ની ઉજવણી કરવામાં આવી. સીએમટીસી નારદીપુર ને રંગબેરંગી ફુલોથી સુશોભિત કરવામાં આવેલ. • સૌ પ્રથમ માતા અને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો. • આજનુ ગુલાબમાં વર્ષાબેન વિજયભાઇ ગોસ્વામી ની " આજના ગુલાબ " તરીકે પસંદગી કરવામાં આવી. તેનુ સન્માન માન. ડૉ. જી.બી. વર્મા, આસી. આર.ડી.ડી.સાહેબશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. એચ.પી.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ. દરેક માતા અને બાળકોને સ્વચ્છતા કીટ આપવામાં આવી. કીટમાં સાબુ, પાઉડર, બ્રશ, નેલ કટર, નેપકીન, કાંચકો, તેલ, બોડી લોશન, ટુથ પેસ્ટ,ઉલીયુ, વગેરે વસ્તુ સામેલ કરવામાં આવેલ હતી. • જિલ્લા અને તાલુકા કક્ષાએથી પધારેલ અધિક્ષકશ્રી સાઆકે નારદીપુર ડૉ વિશાલ દવે , અધિક્ષકશ્રી સાઆકે કલોલ ડૉ વિનાયક જીવાણી , ગીતાબેન સોલંકી RPHN, પરાગીબેન વ્યાસ RPA , સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur) , અજીત ઠાકોર MPHW વગેરે દ્વારા પણ સ્વચ્છતા કીટ અને ફ્રુટ કીટનુ વિતરણ દરેક માતા અને બાળકોને આપવામાં આવેલ હતુ. • માન.આસી. આર.ડી.ડી. સાહેબશ્રી દ્વારા દરેક માતાઓની મુલાકાત લઇને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. તથા પ્રશ્નોત્તરી પણ કરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur) દ્વારા ખૂબજ મહેનત કરેલ છે તાલુકા આરોગ્ય કચેરી,કલોલ

સીએમટીસી નારદીપુર ખાતે તા ૧૪.૧૧.૧૭ના રોજ  ચિલ્ડ્રન ડે  ની ઉજવણી  કરવામાં આવી. જેમાં નીચે મુજબના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ હાજર રહેલ હતા.  જેની કાર્યવાહી નોંધ નીચે મુજબ છે.
No  Name  Designation
1  Dr. G.B.  Varma  Asst.  RDD, Gandhinagar
2  Dr. H.P.Prajapati  THO,Kalol
3  Dr.Vishal Dave  Sup.CHC Kalol
4  Dr.Vinayak Jivani  Sup. CHC Nardipur
5  Gitaben Solanki  RPHN,Gandhinagar
6  Paragi Vyas  RPA,Gandhinagar
7  Dr.Ashish  MO,Nardipur
8  Dr.Mehul Makwana  MO,Nardipur
9. સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur)
સૌ પ્રથમ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. એચ.પી. પ્રજાપતિ દ્વારા હાજર રહેલ તમામ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ.
•  સીએમટીસી નારદીપુર ને રંગબેરંગી ફુલોથી સુશોભિત કરવામાં આવેલ.
•  સૌ પ્રથમ માતા અને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો.
•  ત્યાર બાદ બધા માતાઓને ફ્રુટ કીટ આપવામાં આવી. કીટમાં વિવિધ ફ્રુટનુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.
•  આજનુ ગુલાબમાં વર્ષાબેન વિજયભાઇ ગોસ્વામી ની " આજના ગુલાબ " તરીકે પસંદગી કરવામાં આવી. તેનુ સન્માન માન. ડૉ. જી.બી. વર્મા, આસી. આર.ડી.ડી.સાહેબશ્રી અને  તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. એચ.પી.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ.  દરેક માતા અને બાળકોને સ્વચ્છતા કીટ આપવામાં આવી. કીટમાં સાબુ, પાઉડર, બ્રશ, નેલ કટર, નેપકીન, કાંચકો, તેલ, બોડી લોશન, ટુથ પેસ્ટ,ઉલીયુ, વગેરે વસ્તુ સામેલ કરવામાં આવેલ હતી.
•  જિલ્લા અને તાલુકા કક્ષાએથી પધારેલ અધિક્ષકશ્રી સાઆકે નારદીપુર ડૉ વિશાલ દવે  , અધિક્ષકશ્રી સાઆકે કલોલ ડૉ વિનાયક જીવાણી , RPHN, RPA અને સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur) વગેરે દ્વારા પણ સ્વચ્છતા કીટ અને ફ્રુટ કીટનુ વિતરણ દરેક માતા અને બાળકોને આપવામાં આવેલ હતુ.
•  માન.આસી. આર.ડી.ડી. સાહેબશ્રી દ્વારા દરેક માતાઓની મુલાકાત લઇને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. તથા પ્રશ્નોત્તરી પણ કરી હતી.
 આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુષ્માબેન પટેલ ( NA CMTC Nardipur) દ્વારા ખૂબજ મહેનત કરેલ છે 
તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય કચેરી,કલોલ



































તા.૧૧.૧૧.૨૦૧૭ ને શનિવાર ના રોજ પ્રા.આ.કેન્દ્ર સોજા , મોખાસણ , પાનસર, સઇજ, હાજીપુર અને રાંચરડા ખાતે સવારે ૧૧.૩૦ કલાકે આજ ની થીમ “યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ” અંતર્ગત રાખવામાં આવેલ આશા , આશાફેસીલીટેટર તથા તમામ આરોગ્ય કર્મચારી મિટિંગની કાર્યવાહિ નોધ અને ફોટોગ્રાફ. સૌપ્રથમ મીંટીગમાં હાજર રહેલ તમામ આશા, આશાફેસીલીટેટર અને આરોગ્ય સ્ટાફનું લોહીનું દબાણ.,આર.બી.એસ અને એચ.બી ની તપાસ કરવામાં આવી હતી.

સૌપ્રથમ મીંટીગમાં હાજર રહેલ તમામ આશા, આશાફેસીલીટેટર અને આરોગ્ય સ્ટાફનું લોહીનું દબાણ.,આર.બી.એસ અને એચ.બી ની તપાસ કરવામાં આવી હતી.
યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અતર્ગત હાજર સ્ટાફનું પ્રશ્નોતરી કરી નોલેજ ચકાસવામાં આવ્યુ.
કોલ્ડ ચેઇન  મેઇન્ટેનન્સ  અંતર્ગત ચર્ચા કરવામાં આવી.
ઓપન વાયલ પોલીસી અંતર્ગત જાણકારી આપવામાં આવી.
તમામ મમતા દીવસ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે થાય તેવી સુચના આપવામાં આવી.
કોઇ પણ બાળક રસી વગર રહી ન જાય તે માટે યોગ્ય પ્લાનિંગ કરવા જણાવ્યુ.(IMI)
ડ્રોપ આઉટ તથા લેફ્ટ આઉટ અંગે ચર્ચા કરવામાં આવી.
કિશોરીઓ અને માતાઓ પ્રત્યે પુરતુ ધ્યાન આપવુ અને તેમના હિમોગ્લોબીનના પ્રમાણમાં સુધારો કરવો.
૭ ગ્રામથી ઓછી ANC બહેનોની વિગતવાર ચર્ચા કરવામાં આવી.અને સદર બહેનોનુ  ૩ થી ૪ વાર ફોલોઅપ વીઝીટ કરવા જણાવ્યુ અને આ બહેનોનુ લાઇનલીસ્ટ આપવા જણાવ્યુ.અને દર માસ ની ૯ તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ( PMSMA)  પ્રા.આ.કેન્દ્ર ખાતે ગાયનેક ડૉક્ટર દ્રારા તપાસ કરવા જણાવ્યુ.
૭ ગ્રામથી ઓછી  તરૂણીઓ નુ ડીવીઝન પાડી ત્રણ માસ સુધી ફોલોઅપ કરવા જણાવ્યુ અને દર મમતા દિવસના દિવસે ફરજીઆત તરૂણીઓની મીટીગ કરવા માટે ભાર મુકવામાં આવ્યો. ( બપોરના સેશન બાદ)
જે ગામોમાં ક્લોરીનેશન નિયમિત ન થતા હોય તેવા ગામોમાં સરપંચ/ તલાટીશ્રીને નોટીસ પાઠવવી. તેમ છ્તાં સદર કામગીરી ન કરે તો માન જિલ્લા વિકાસ અધિકારીશ્રીને જાણ કરવા જણાવ્યુ.
ફોર્મ ૬ અને ૭ HMIS ના ડેટા ચેક કરીને ભરવા જણાવ્યુ.
ક્રન્સ્ટ્રક્શન સાઇટ,ઇંટ ભઠ્ઠા તથા વાડી વિસ્તારમાં વધારે ધ્યાન આપવામાં જણાવામાં આવ્યુ
ઇ-મમતામાં રસીકરણ ની એંટ્રી સમયસર થાય તે બાબતે સુચના આપવામાં આવી.
મમતા દીવસે જરૂરી સાધન સામગ્રી જેન્ટામાયસીન/એમોક્સીલીન કીટ તથા AEFI કીટ અવશ્ય પાસે હોવા જોઇએ તેવી સુચના આપવામાં આવી.
AEFI રજીસ્ટર નિભાવવા તથા રીપોર્ટીગ કરવા જણાવવામાં આવ્યુ.
દર મમતા દીવસે બપોર બાદ મમતા તરૂણી સેશન અવશ્ય થાય તેવી સુચના આપવામાં આવી.
નીતિ આયોગ અંતર્ગત 7+4  અંગે સમજણ આપવામાં આવી.
તમામ રજીસ્ટર અધતન કરવા.
દર શનિવારે હાઇ રીક્સ માતાની માહિતી લાવવી.
તમામ વર્કપ્લાન દર શનિવારે પ્રા.આ.કેન્દ્ર ખાતે લાવવા જેથી દીન-૨માં સમયસર ઇ-મમતા એંટ્રી સમયસર થઇ શકે.
આંગળવાડીમાં ANC/PNC/CHILD અને કિશોરી ને રસીકરણ અને આરોગ્ય સેવા બાદ જ ટેક હોમ રેશન દર મમતા દિવસે જ અપાય તે સુનિચ્ચિત કરવું
દર મમતા દિવસે લાભાર્થી સાથે જુથ મીંટીગ કરી આરોગ્ય શીક્ષણ આપવું અને પ્રચાર પ્રસાર પત્રિકા નું વિતરણ કરવુ.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા ના અધિકારી શ્રી અને કર્મચારી નો રીપોર્ટ
આજ રોજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કલોલ સહિત પ્રા.આ.કેન્દ્ર ના મિટીંગમાં હાજર તમામ સ્ટાફનું એચ.બી, આર.બી.એસ,લોહિ નું દબાણ ચેક કરવામાં આવેલ જેમાં ૧ કર્મચારીનું લોહિ નું દબાણ વધારે જણાવેલ તથા ૧ કર્મચારીનું  એચ.બી 10Gm%  થી ઓછુ જણાવેલ હતું તથા બે ક્રર્મચારીઓ નું આર.બી.એસ વધું જણાવેલ હતું.ઉપરોક્ત પૈકી ચાલુ સારવાર સિવાયના કર્મચારીઓની સારવાર શરૂ કરી દીધેલ છે.