World Anti Tobacco Day Shibir at PHC Level, Dt : 31. 05. 17, THO KALOL

આજરોજ  કલોલ તાલુકાની તમામ પ્રા. આ. કેન્દ્ર ખાતે વિશ્વ તમાકુ વિરોધ દિન નિમિત્તે  શિબિર યોજાઇ જેમા વિશાળ સંખ્યા મા જાહેર જનતા દ્વારા  લાભ લેવામા આવ્યો.

  સુપરવાઇઝર ની ટીમ દ્વારા 3 દિવસ મા રૂ.2300    નો દંડ ઉઘરાવવામા આવ્યો.



























KMGA ( CMAM ) & IDCF Workshop at Taluka level Dt : 29.5.17 , THO Kalol

Training given to All Ayush MO  ( NHM & RBSK ), THV, FHS, MPHS, FHW, MPHW, SI, PHN, CDPO & ICDS Supervisior ( મુખ્ય સેવિકા ) by THO, Kalol. ....

તબીબી સહાય યોજના અન્વયે ટી. બી ના દદીઁ ને ચેક વિતરણ at PHC Level, THO KALOL

ટી.બી ના દદીઁ ને તબીબી સહાય યોજના અન્વયે   પ્રા.આ.કેન્દ્ર ખાતે ચેક નુ વિતરણ કરવામા આવ્યુ.

દર મહિને રૂપિયા 500 :- - ટી. બી ની સારવાર ના મહિના મુજબ ......