વર્ષ 2012 થી તાલુકા આરોગ્ય કચેરી કલોલ હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા ના બાલવા ગામ ખાતે દાતાશ્રી દ્વારા ગભઁવતી સ્ત્રી અને ધાત્રી માતાને ઘી , મગ અને ગોળ વિતરણ કરવામા આવે છે. તા: 10.10.17 ના રોજ આ વિશિષ્ટ કાર્યક્રમમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ વિશાલ દવે ( અધિશ્રકશ્રી , સા.આ.કે કલોલ) દ્વારા આરોગ્ય તપાસ તેમજ આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ. તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાથી પોતાના ખિસ્સામાં બચવા પામતાં નાણા માટે વિવિધ પ્રકારની યોજના ઓની માહિતી આપવામાં આવી . પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા ના મેડિકલ ઓફિસર શ્રી અને તેમની ટીમ દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી . તમામ સગર્ભા ની લેબોરેટરી તપાસ કરવામા આવી. : 10.10.17 Total beneficiary 41 , 5 HIGH RISK , 1 PIH , 4 ANAEMIC.