TOR ALL
- 1 Latest Health News
- 104 Fever Helpline
- 52 Weeks Thematic Plan
- All GR
- All National Health Programme
- CRM Team Visit
- E Mamta
- General
- GOV. Scheme GR
- Health Directory
- I M TeCHO
- Library
- Link for Entry
- MA Megha Camp
- Meeting Minutes
- NVBDCP/CDR/MDR
- Organogram/TOR
- PC & PNDT DISTRICT
- RBSK Success Story
- THOFFICE Detail
- TOR ALL
- Video
22.8.17 ના રોજ પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટરોની સ્વાઇન ફ્લુ અન્વયે માર્ગદર્શન મિટિંગ ડૉ દિપક સી જાગાણી માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ રાખવા મા આવેલ જેમાં ડૉ હર્ષદ પી પ્રજાપતિ , તાલુકા આરોગ્યઅધિકારી કલોલ દ્વારા સ્વાઇન ફ્લુ અટકાયતી પગલાં અને સારવાર અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું, ડૉ ભાવનાબેન પટેલ , જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી દ્વારા સ્વાઇન ફ્લુ અટકાયતી પગલાં અન્વયે આયુર્વેદિક ઉકાળ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું, ડૉ પ્રદિપ ભાવસાર , જીલ્લા ડૉક્ટર સેલ પ્રમુખ દ્વારા તમામ પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટરો આ સ્વાઇન ફ્લુ અટકાયતી પગલાં મા ભાગીદારી આપશે તેમ જણાવ્યું. , સ્થળ: જીલ્લા પંચાયત, ગાંધીનગર
Subscribe to:
Posts (Atom)